National Pension Scheme

54 Resolutions / Publication

Subject Reference Numbers Resolution / Publication Code Attachment QR Code
NPS યોજનામાં જોડાનાર કર્મચારીઅધિકારીશ્રીનો નવો PPAN મેળવવા અને નવો PRAN મેળવવા અંગેની માર્ગદર્શિકા - 05052023/000030 View Details Download QR Code
NPS યોજનામાં જોડાનાર કર્મચારીઅધિકારીશ્રીનો PPAN મેળવવા અને PRAN નું સેકટર સિફટિંગ કરાવા અંગેની માર્ગદર્શિકા - 05052023/000031 View Details Download QR Code
સામાન્ય ભવિષ્યનિધિની જમા સિલક ઉપર તા. ૦૧/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૬/૨૦૨૩ સુધીના ત્રણ માસના સમયગાળા માટે વ્યાજદર નક્કી કરવા બાબત ?? 06052023/000032 View Details Download QR Code
ફિક્સ પગારના કર્મચારીઓ માટેની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કાર્યાન્વિત કરવા બાબત 2104 20052023/000040 View Details Download QR Code
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનાં પ્રીમિયમ દર રીવાઈઝ થવા બાબત. 1928 20052023/000041 View Details Download QR Code
Revision of premium rates of Pradhan MantriJeevan Jyoti Bima Yojana (PMJJBY) and Pradhan MantriSuraksha Bima Yojana (PMSBY) w.e.f. 1st June 2022 1829772 20052023/000042 View Details Download QR Code
નિમણુંક મેળવનારભરતી થનાર માટેની નવી વર્ધિત પેન્શન યોજના લાગુ કરવા બાબત - 23052023/000045 View Details Download QR Code
રાજ્ય સરકારશ્રીના નવી વર્ધિત પેન્શન યોજના(NPS) હેઠળના ખાતેદાર કર્મચારીશ્રીઓ અધિકારીશ્રીઓ અંશતઃ ઉપાડ કરી શકે તે માટેની સૂચનાઓ પ્રસિધ્ધ કરવા બાબત 102011-D-245-P 24052023/000046 View Details Download QR Code
નવી વર્ધિત પેન્શન યોજના (એન.પી.એસ.) સ્તર-1 ના ફાળાની વસુલાત કરવા બાબત 7404 24052023/000047 View Details Download QR Code
નવી વર્ધિત પેન્શન યોજના અંગે કર્મચારીશ્રી ઓના એન. પી. એસ. ફાળા કપાતમાં એન.પી.પી.એ. ન ઉમેરવા બાબત 1572 24052023/000048 View Details Download QR Code
નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત NPS ફાળા કપાતનો વિકલ્પ આપવા બાબત 1159 24052023/000049 View Details Download QR Code
તફાવતના બીલો માંથી નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત કર્મચારીશ્રીઓ ના એન. પી. એસ. ફાળા કપાત કરવા બાબત 3599 24052023/000050 View Details Download QR Code
નવી વર્ધિત પેન્શન યોજના (NPS) અંતર્ગત રાજ્ય સરકારનો સમાન ફાળો (Matching Contribution) વધારવા તેમજ અધિકારી કર્મચારી દ્વારા રજુ કરવાના થતા વિકલ્પ બાબત 6116 24052023/000051 View Details Download QR Code
નવી વર્ધિત પેન્શન યોજના (NPS) અંતર્ગત તા. ૨૪.૦૯.૨૦૨૨ના ઠરાવની જોગવાઈઓ મુજબ અશક્તા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો મંજૂર કરવા અંગેની કાર્ય પધ્ધતિ નિયત કરવા બાબત 6209 24052023/000052 View Details Download QR Code
તા. ૦૧.૦૧.૨૦૧૯ થી રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત 3689 31052023/000053 View Details Download QR Code
તા. ૦૧/૦૧/૨૦૨૦ થી રાજ્ય સરકારનાં કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભાત્થાના દરમાં વધારો કરવા બાબત 389 31052023/000054 View Details Download QR Code
મોંઘવારી ભથ્થાના તફાવતના નાણાં ચૂકવવા બાબત 5396-98 31052023/000055 View Details Download QR Code
મોંઘવારી ભથ્થાના તફાવની રકમ ચૂકવવા બાબત 5926-28 31052023/000056 View Details Download QR Code
તા. ૦૧/૦૭/૨૦૨૧થી રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત 7778-81 31052023/000057 View Details Download QR Code
તા. ૦૧/૦૭/૨૦૨૧ થી મોંઘવારી ભથ્થાના દરમાં સુધારણા કરવા બાબત. (છઠ્ઠા પગાર પંચ સંદર્ભે ) 8049 31052023/000058 View Details Download QR Code
તા.૦૧/૦૭/૨૦૨૧ થી રાજ્ય સરકારનાં કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત. (છઠ્ઠા પગારપંચ સંદર્ભે) 3611 31052023/000059 View Details Download QR Code
તા.૦૧/૦૭/૨૦૨૧ થી રાજ્ય સરકારનાં કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત 3610 31052023/000060 View Details Download QR Code
તા.૦૧/૦૧/૨૦૨૨ થી રાજ્ય સરકારનાં કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત 4943 31052023/000061 View Details Download QR Code
તા.૦૧/૦૧/૨૦૨૨ થી રાજ્ય સરકારનાં કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત (છઠ્ઠા પગારપંચ પ્રમાણે) 4944 31052023/000062 View Details Download QR Code
તા.૦૧/૦૭/૨૦૨૨ તથા તા.૦૧/૦૧/૨૦૨૩ થી રાજ્ય સરકારના છઠ્ઠા પગારપંચ મુજબ પગાર અને પેન્‍શન મેળવતા કર્મચારીઓ/ પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત. 1972 31052023/000063 View Details Download QR Code
તા.૦૧/૦૭/૨૦૨૨ તથા તા.૦૧/૦૧/૨૦૨૩ થી રાજ્ય સરકારના સાતમાં પગારપંચ મુજબ પગાર અને પેન્‍શન મેળવતા કર્મચારીઓ/ પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત. 1973 31052023/000064 View Details Download QR Code
રાજ્ય સરકારના તા. ૦૧/૦૧/૨૦૨૦ થી તા. ૩૦/૦૬/૨૦૨૧ દરમ્યાન નિવૃત્ત થયેલ કર્મચારીઓને ગ્રેજ્યુઈટી અને રજાના રોકડમાં રૂપાંતર માટે મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા બાબત 2015 01062023/000065 View Details Download QR Code
NPS અંતર્ગત નિમણુંક થયેલ કર્મચારીઓના PPAN/PRAN નંબર મેળવવા માટેની દરખાસ્ત (SUBSCRIBER REGISTRATION FORM) મોકલવા બાબત 1395 01062023/000067 View Details Download QR Code
સરકારી કર્મચારીઓ માટે ૧૦,૨૦ અને ૩૦ વર્ષ ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજના 12116-165 01062023/000069 View Details Download QR Code
સુધારા ઠરાવ સ્થાનિક વળતર ભથ્થા CLA ના દરમાં વધારો કરવા બાબત 12166-215 01062023/000070 View Details Download QR Code
વસ્તી ગણતરી ૨૦૧૧ ના આધારે સ્થાનિક વળતર ભથ્થા CLA ધરભાડા ભથ્થા HRA ની ચૂકવણી માટે શહેરો નગરોનું પુન વર્ગીકરણ 12216-265 01062023/000071 View Details Download QR Code
તારીખ ૧૫ ૦૬ ૨૦૦૪ ના ઠરાવની રહેમરાહે નિમણુંક પામેલ કર્મચારીઓની ૦૫ પાંચ વર્ષની ફિક્સ પગારથી બજાવેલ સેવાઓ બઢતી પ્રવરતા ઉચ્ચત્તર પગાર ધોરણ અને નિવૃત્તિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત 12266-315 01062023/000072 View Details Download QR Code
ભારત સરકારના ધોરણે રાજ્ય સરકાર દ્વારા નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશક્તતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અશક્તતા /કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા બાબત 10172-221 01062023/000073 View Details Download QR Code
રાજય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના ૧૯૮૧ હેઠળ કાપવામાં આવતા માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્રા વીમા રક્ષણની રકમમાં વધારો કરવા બાબત 10395-444 01062023/000074 View Details Download QR Code
સ્થાનિક વળતર ભથ્થા(CLA) ના દરમાં વધારો કરવા બાબત 9922-71 01062023/000076 View Details Download QR Code
રાજય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરો ના તબીબી ભથ્થામાં વધારો કરવા બાબત 9972-10021 01062023/000077 View Details Download QR Code
ઘર ભાડા ભથ્થા (HRA) ના દરમાં સુધારણા કરવા બાબત 10072-121 01062023/000078 View Details Download QR Code
NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને વયનિવૃતિ, અવસાન કે રાજીનામારાજીનામા બાદ તેઓના ખાતે જમા ભંડળ પરત ચુકવવા બાબત 102021-D-184-P 03062023/000083 View Details Download QR Code
NPS હેેેેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને મૃૃૃૃત્યુુુુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઇટી ચુકવવા માટેની વિગતવાર સુચનાઓ અને હિસાબ પદ્ધતિ 102011-D-245-P 03062023/000084 View Details Download QR Code
રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્‍શન યોજના હેઠળના ખાતેદાર કર્મચારી/ અધિકારીઓ અંશતઃ ઉપાડ કરી શકે તે માટેની સૂચનાઓ પ્રસિધ્ધ કરવા બાબત 102011-D-245-P 03062023/000085 View Details Download QR Code
રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્‍શન યોજના (NPS) હેઠળના કર્મચારી / અધિકારીઓને મૃત્‍યુ-સહ-નિવૃતિ ગ્રેજ્યુઇટીનો લાભ આપવા બાબત 2003-GOI-10-P 03062023/000086 View Details Download QR Code
સુધારો: તા.૦૧/૦૭/૨૦૨૨ તથા તા.૦૧/૦૧/૨૦૨૩ થી રાજ્ય સરકારના સાતમાં પગારપંચ મુજબ પગાર અને પેન્‍શન મેળવતા કર્મચારીઓ/ પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત. 2157 09062023/000087 View Details Download QR Code
સુધારો: તા.૦૧/૦૭/૨૦૨૨ તથા તા.૦૧/૦૧/૨૦૨૩ થી રાજ્ય સરકારના છઠ્ઠા પગારપંચ મુજબ પગાર અને પેન્‍શન મેળવતા કર્મચારીઓ/ પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત. 2159 09062023/000088 View Details Download QR Code
સામાન્ય ભવિષ્યનિધિની જમા સિલક ઉપર તા. ૦૧/૦૭/૨૦૨૩ થી તા.૩૦/૦૯/૨૦૨૩ સુધીના ત્રણ માસના સમયગાળા માટે વ્યાજદર નક્કી કરવા બાબત FD/OTH/e-file/4/2023/0075/Z(Treasuries) 04082023/000090 View Details Download QR Code
વર્ગ ૪ના કર્મચારીઓના ગણવેશ/ગરમ ગણવેશનું કાપડ અને સિલાઈ ,બુટ ચંપલ, રેઇનકોટ અને ધોલાઈ ભથ્થાના દરોમાં સુધારો કરવા બાબત GAD/MSM/e-file/1/2022/2118/KH3 05082023/000091 View Details Download QR Code
રાજયની કૃષિ યુનિવર્સિટીનાં નવી વર્ધિત પેન્શન યોજના(NPS) હેઠળ નિવૃત્ત થતા શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સંવર્ગના કર્મચારીઓની મૃત્યુ-સહ નિવૃત્તિ ગ્રેજયુઈટીના કેસની ચકાસણી નિરીક્ષકશ્રી સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા કરાવવા બાબત 132020-2325-K-2 18102023/001121 View Details Download QR Code
રાજ્ય સરકારના વર્ગ ૩ અને વર્ગ ૪ ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણુંકોનો ફીક્સ પગાર સુધારવા બાબત 7927 01112023/001140 View Details Download QR Code
ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે એડહોક બોનસ ચુકવવા બાબત 7989-9039 02112023/001141 View Details Download QR Code
સામાન્ય ભવિષ્યનિધિ ખાતા(GPF)માં જમા કરાવવાની વાર્ષિક રકમની મર્યાદા નક્કી કરવા બાબત. 418 25012024/001152 View Details Download QR Code
સામાન્ય ભવિષ્યનિધિ ખાતા(GPF)માં જમા કરાવવાની વાર્ષિક રકમની મર્યાદા નક્કી કરવા બાબત. 807 01032024/002150 View Details Download QR Code
તા.૦૧/૦૭/૨૦૨૩ થી રાજ્ય સરકારના છઠ્ઠા પગારપંચ મુજબ પગાર અને પેન્‍શન મેળવતા કર્મચારીઓ/ પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત. 818 01032024/002151 View Details Download QR Code
તા.૦૧/૦૭/૨૦૨૩ થી રાજ્ય સરકારના સાતમાં પગારપંચ મુજબ પગાર અને પેન્‍શન મેળવતા કર્મચારીઓ/ પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં ૪% વધારો કરવા બાબત. 817 01032024/002152 View Details Download QR Code
નવી વર્ધિત પેન્શન યોજના (NPS) અંતર્ગત ફાળામાં ફેરફાર કરવા બાબત. 840 02032024/002153 View Details Download QR Code
નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) ના વાર્ષિક હિસાબી પત્રકો બાબત. 1119 23032024/002156 View Details Download QR Code

Sections

Loading...

153 Resolution Listed